IPL 2024: વિરાટ કોહલીએ આઈપીએલમાં બનાવ્યો અણગમતો રેકોર્ડ, સચિનની ક્લબમાં થયો સામેલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Apr 2024 08:51 AM (IST)
1
આઈપીએલમાં સદી ફટકારવામાં કોહલી ટોચ પર છે. તેણે ગઈકાલે 8મી આઈપીએલ સદી ફટકારી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
કોહલીએ સદી ફટકારવાની સાથે એક અણગમતો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. તે આઈપીએલમાં સૌથી ધીમી સદી ફટકારનારો સંયુક્ત રીતે પ્રથમ બેટ્સમેન બન્યો હતો.
3
મનીષ પાંડે આઈપીએલમાં સૌથી ધીમી સદી ફટકારનારો પ્રથમ બેટ્સમને છે. તેણે ડેક્કન ચાર્જસ સામે 2009માં 67 બોલમાં સદી ફટકારી હતી.
4
ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરે 66 બોલમાં આઈપીએલ સદી ફટકારી હતી.
5
ડેવિડ વોર્નર અને જોસ બટલર પણ 66-66 બોલમાં સદી ફટકારીને આ લિસ્ટમાં છે.