શું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 991 વિકેટ લેનાર બોલર IPL 2025ની હરાજીમાં વેચાયા વગરનો રહેશે?
ઈન્ડિયન પ્રીમિયર લીગે આગામી સિઝન માટે મેગા હરાજીની તારીખ અને સ્થળની જાહેરાત કરી છે. (તસવીર- સોશિયલ મીડિયા)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppIPL 2025ની હરાજી 24 અને 25 નવેમ્બરના રોજ જેદ્દાહ, સાઉદી અરેબિયામાં યોજાશે. (તસવીર- સોશિયલ મીડિયા)
IPL મેગા ઓક્શન માટે કુલ 1,576 ખેલાડીઓએ નોંધણી કરાવી છે. જેમાંથી માત્ર 204 ખેલાડીઓ જ હરાજીમાં વેચી શકાશે. (તસવીર- સોશિયલ મીડિયા)
ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ઝડપી બોલર જેમ્સ એન્ડરસને પણ IPL 2025ની મેગા હરાજી માટે નોંધણી કરાવી છે. 42 વર્ષીય એન્ડરસન હવે IPLમાં રમવા માંગે છે. (તસવીર- સોશિયલ મીડિયા)
જેમ્સ એન્ડરસને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના નામે કુલ 991 વિકેટ હતી. (તસવીર- સોશિયલ મીડિયા)
એન્ડરસને ટેસ્ટમાં 704 વિકેટ, વનડેમાં 269 વિકેટ અને T20 ઈન્ટરનેશનલમાં 18 વિકેટ ઝડપી હતી. (તસવીર- સોશિયલ મીડિયા)