Photos: સુંદરતામાં બોલિવૂડ એક્ટ્રેસને ટક્કર આપે છે લખનઉના બેટ્સમેન માર્કસ સ્ટોઇનિંસની ગર્લફ્રેન્ડ
Marcus Stoinis Girlfriend: મેદાન પર ચોગ્ગા અને છગ્ગા ફટકારનાર માર્કસ સ્ટોઈનિસની ગર્લફ્રેન્ડ ખૂબ જ સુંદર છે. ચાહકો સ્ટોઇનિસની ગર્લફ્રેન્ડને બાર્બી ડોલ પણ કહે છે.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/7
Marcus Stoinis Girlfriend: મેદાન પર ચોગ્ગા અને છગ્ગા ફટકારનાર માર્કસ સ્ટોઈનિસની ગર્લફ્રેન્ડ ખૂબ જ સુંદર છે. ચાહકો સ્ટોઇનિસની ગર્લફ્રેન્ડને બાર્બી ડોલ પણ કહે છે.
2/7
માર્કસ સ્ટોઇનિસે IPL 2024 ની 39મી મેચમાં સદી ફટકારીને લખનઉ સુપર જાયન્ટ્સને ચેન્નઈ સુપર કિંગ્સ સામેની હારેલી મેચ જીતવામાં મદદ કરી હતી. સ્ટોઇનિસે અણનમ 124 રનની ઇનિંગ રમી હતી.
3/7
સ્ટોઇનિસની ગર્લફ્રેન્ડનું નામ સારા ઝારનુચ છે. તે એક મોડલ અને ડિઝાઇનર છે. આ સિવાય ઝારનુચ પેપરમાં બ્યુટી કોલમ પણ લખે છે.
4/7
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બિગ બેશ લીગમાં સ્ટોઇનિસ અને ઝારનુચ પહેલીવાર મળ્યા હતા. આ જ મુલાકાતમાં જ બંને એકબીજા પર દિલ આપી બેઠા હતા
5/7
સારા ઝારનુચ તેની સુંદરતા અને ફિટનેસ માટે ખૂબ જ પ્રખ્યાત છે. તેની ફિટનેસ ખરેખર જોવા જેવી છે. તેના અદભૂત દેખાવને કારણે ચાહકો તેને બાર્બી ડોલ પણ કહે છે.
6/7
સારા ઝારનુચ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. લગભગ એક લાખ 25 હજાર લોકો તેને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે.
7/7
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 24 Apr 2024 04:40 PM (IST)