લગ્ન અગાઉ આ એક્ટ્રેસને ડેટ કરી રહ્યો હતો વિરાટ કોહલી

01

1/11
IPLમાં બેંગ્લોરના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ફોર્મ ટીમ માટે ચિંતાનો વિષય છે.
2/11
વિરાટ કોહલીની એક્સ ગર્લફ્રેન્ડ હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.
3/11
વિરાટે વર્ષ 2017માં બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા હતા.
4/11
લગ્ન અગાઉ વિરાટ કોહલીનું નામ અનેક એક્ટ્રેસ સાથે જોડાઇ ચૂક્યું છે.
5/11
વિરાટ કોહલીનું નામ બ્રાઝિલની અભિનેત્રી અને મોડલ izabelle leite સાથે પણ જોડાયું હતું.
6/11
હાલમાં ઈસાબેલની તસવીરો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં છે. બંનેએ 2012 થી 2014 સુધી એકબીજાને ડેટ કર્યા હતા.
7/11
ઇસાબેલે બોલિવૂડમાં આમિર ખાનની ફિલ્મ ‘તલાશ’થી ડેબ્યૂ કર્યું હતું.
8/11
એક ઈન્ટરવ્યુમાં ઈસાબેલે વિરાટ કોહલી સાથે અફેર હોવાની વાત પણ સ્વીકારી હતી.
9/11
ઈસાબેલે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે હા, અમે બે વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા.
10/11
ઇઝાબેલ હાલમાં બ્રાઝિલમાં છે અને તે કામ માટે અવારનવાર ભારત આવે છે.
11/11
તમામ તસવીરો ઇસાબેલના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Sponsored Links by Taboola