કોઇ અપ્સરાથી ઓછી સુંદર નથી RCB કેપ્ટન ડુ પ્લેસિસની પત્ની Imari Visser
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસની પત્ની Imari Visser પોતાની સુંદરતાને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. બોલિવૂડ અભિનેત્રીઓને પણ સુંદરતા મામલે ટક્કર આપી રહી છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસની પત્ની ઈમારી ખૂબ જ સુંદર છે. તે પોતાની બોલ્ડ સ્ટાઇલ માટે જાણીતી છે. ઈમારી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર તેના ફોટા શેર કરતી રહે છે.
ઈમારીને ભારતીય કપડાં ખૂબ જ પસંદ છે. એકવાર જ્યારે ગ્લેન મેક્સવેલે IPL દરમિયાન તેમના લગ્નની પાર્ટી આપી હતી, ત્યારે ઈમારી સાડી પહેરીને પાર્ટીમાં સામેલ થઈ હતી. લોકોને તેની આ સ્ટાઈલ ઘણી પસંદ આવી હતી.
ફાફ ડુ પ્લેસિસે 23 નવેમ્બર 2013ના રોજ ઈમારી સાથે લગ્ન કર્યા હતા. સ્ટાર કપલે કેપટાઉન નજીક ક્લીન જલજે વાઇન એસ્ટેટમાં લગ્ન કર્યા હતા. ફાફ અને ઈમારીએ લગ્ન પહેલા ઘણા સમય સુધી એકબીજાને ડેટ કર્યા હતા.
ઈમારી ડુ પ્લેસિસ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 1 લાખ 66 હજાર ફોલોઅર્સ છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસની પત્ની ઈમારી માર્કેટિંગ મેનેજર છે. આ સ્ટાર કપલ ટ્વિન્સ દીકરીઓના માતા-પિતા છે.
ફાફ ડુ પ્લેસિસ આ દિવસોમાં IPL 2023માં રમી રહ્યો છે. તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમનો કેપ્ટન છે.