આ 6 બ્રાન્ડેડ ફોનમાં છે 108 MPના કેમેરા, ફોટોગ્રાફી અને વીડિયો કૉલિંગના શોખીનો ખરીદે છે સૌથી વધુ, જુઓ લિસ્ટ......
નવી દિલ્હીઃ નવા શાનદાર કેમેરાવાળો સ્માર્ટફોન લેવાનુ પ્લાનિંગ કરી રહ્યાં છો, તે અમે અહીં તમને બતાવી રહ્યાં છીએ એવા સ્માર્ટફોન, જે તમારા માટે બેસ્ટ બની શકે છે. રેડમી, રિયલમી, મોટોરોલાના સ્માર્ટફોનમાં તમને શાનદાર કેમેરા ફિચર્સ મળી જશે, એટલુ જ નહીં બીજા ફિચર્સ પણ હશે દમદાર, જાણો દરેક વિશે............
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMoto G60 - આ સ્માર્ટફોનમાં 6જીબીની સાથે 128જીબીની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. આમાં 6.8 ઇંચની ડિસ્પ્લે છે. ફોનમા ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો ચે. આનો પ્રાઇમરી કેમેરો 108 મેગાપિક્સલનો છે, વળી ફોટોગ્રાફી અને વીડિયો કૉલિંગ માટે આમાં 32 મેગાકિસ્લનો કેમેરો આપવામં આવ્યો છે. ફોનમાં 6000 mAhની બેટરી આપવામા આવી છે, ફ્લિપકાર્ટ પર આની કિંમત 17999 રૂપિયા છે.
Realme 8 Pro - આ સ્માર્ટફોનમાં 8જીબી રેમની સાથે 128 જીબીની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. આમાં 6.4 ઇંચની ડિસ્પ્લે છે. ફોનમાં ક્વાડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આમાં પ્રાઇમરી રિયર કેમેરો 108 મેગાપિક્સલનો છે, વળી ફોટોગ્રાફી અને વીડિયો કૉલિંગ માટે 16 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં 4500 mAhની બેટરી આપવામાં આવી છે. ફ્લિપકાર્ટ પર આની કિંમત 17999 રૂપિયા છે.
Redmi Note 10 Pro Max - આ સ્માર્ટફોનમાં 6જીબીની રેમની સાથે 128 જીબીની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. આમાં 6.67 ઇંચની ડિસ્પ્લે છે. ફોનમા ક્વાડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આમાં પ્રાઇમરી કેમેરો 108 મેગાપિક્સલનો છે. વળી ફોટોગ્રાફી અને વીડિયો કૉલિંગ માટે 16 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં 5020 mAh ની બેટરી આપવામાં આવી છે. ફ્લિપકાર્ટ પર આની કિંમત 21875 રૂપિયા છે.
Motorola Edge 20 Fusion - આ સ્માર્ટફોનમાં 6જીબીની રેમ સાથે 128 જીબીની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. આમાં 6.67 ઇંચની ડિસ્પ્લે છે. ફોનમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આમાં પ્રાઇમરી કેમેરો 108 મેગાપિક્સલનો છે. વળી, ફોટોગ્રાફી અને વીડિયો કૉલિંગ માટે 32 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં 5000 mAhની બેટરી આપવામાં આવી છે. ફ્લિપકાર્ટ પર આની કિંમત 21499 રૂપિયા છે.
Mi 11i series - આ સ્માર્ટફોનમાં 6જીબીની રેમની સાથે 128 જીબીની ઇન્ટરનલ મેમરી આપવામા આવી છે. આમાં 6.67 ઇંચની છે. ફોનમાં પ્રાઇમરી કેમેરો 108 મેગાપિક્સલનો છે. વળી ફોટોગ્રાફી અને વીડિયો કૉલિંગ માટે 16 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં 5160 mAhની બેટરી આપવામાં આવી છે. ફ્લિપકાર્ટ પર આની કિંમત 24999 રૂપિયા છે.
Samsung Galaxy S20 Ultra - આ સ્માર્ટફોનમાં 12 જીબીની રેમ સાથે 128 જીબીની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. આમાં 6.9 ઇંચની ડિસ્પ્લે છે. ફોનમાં ક્વાડ રિર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આમાં પ્રાઇમરી રિયર કેમેરો 108 મેગાપિક્સલો છે. વળી ફોટોગ્રાફી અને વીડિયો કૉલિંગ માટે આમાં 40 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં 5000 mAhની બેટરી આપવામાં આવી છે. ફ્લિપકાર્ટ પર આની કિંમત 69999 રૂપિયા છે.