Photos: ગૂગલનું નવુ ઇનૉવેશન, હવે TV પર જ રિસીવ કરી શકશો ફોન કૉલ, Android TV 14 betaમા એડ થયુ નવું ફિચર, ખાસ વાતો....

androidcentral.comના રિપોર્ટ્સ અનુસાર, Android TV 14 બીટા વર્ઝનમાં ફોન કૉલ રિસીવ કરવાની ફેસિલિટી એડ કરવામાં આવી છે.

પ્રતિકાત્મક તસવીર

1/7
Android TV 14 beta: ટેક વર્લ્ડમાં આજકાલ એક પછી એક નવા નવા ઇનૉવેશન આવી રહ્યાં છે, કંપનીઓ પોતાના યૂઝર્સનો એક્સપીરિયન્સ બેસ્ટ બનાવવા માટે ખાસ ગેઝેટ્સ લૉન્ચ કરી રહી છે. જો તમે ઘરે ટીવી જોતા હોય અને ટીવી પર ફોન રિસીવ કરો, તો તે સારી વાત હશે. આવું જ એક ઇનૉવેશન અપડેટ હવે માર્કેટમાં આવી ગયુ છે, જેનુ નામ છે એન્ડ્રોઇડ ટીવી 14 બીટી. જાણો આના વિશે ડિટેલ્સમાં.....
2/7
androidcentral.comના રિપોર્ટ્સ અનુસાર, Android TV 14 બીટા વર્ઝનમાં ફોન કૉલ રિસીવ કરવાની ફેસિલિટી એડ કરવામાં આવી છે. જો આવું થાય તો ટીવી જોવાનું પહેલા કરતાં વધુ સારું રહેશે.
3/7
ટીવી ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રૉઇડ ટીવી 14 બીટા વધુ અગ્રણી ઍક્સેસિબિલિટી સેટિંગ્સ અને કલર સેટિંગ્સ આપે છે.
4/7
યૂઝર્સ પોતાના Android TV પર ટીવી પર કૂલ કૉલની ડિટેલ્સ મેળવી શકશે અને સપોર્ટેડ એપ પર કૉલ્સ મેળવી શકશે.
5/7
આ 14 બીટામાં ગૂગલ ટીવી લૉન્ચર હેડફોન્સ ઓપ્શન પ્રદર્શિત કરતું દેખાય છે જે દેખીતી રીતે કેટલાક ઇન-ઇયર અથવા ઓવર-ઇયર લિસનિંગ ડિવાઇસને આસાનીથી ઉપલબ્ધ કરે છે.
6/7
એન્ડ્રોઇડ ટીવી 14 બીટામાં એડવાન્સ ડિસ્પ્લે સેટિંગ્સને સારી રીતે ફેર કરવામાં આવી છે. જેમાં ફોર્મેટ પસંદગી ઓપ્શન સામેલ છે. આ નાના મેનૂમાં તમને હંમેશા ફોર્સ કન્વર્ઝન, ડૉલ્બી વિઝન, HDR10, HDR10+, HLG અથવા SDRનો ઓપ્શન મળશે.
7/7
એકવાર એન્ડ્રૉઇડ ટીવી 14 છેલ્લે રિલીઝ થઈ જાય પછી કંપનીઓ આ પ્રૉડક્ટને માર્કેટમાં લૉન્ચ કરવાનું શરૂ કરશે. ગૂગલ હાલમાં આ બીટા વર્ઝન પર કામ કરી રહ્યું છે.
Sponsored Links by Taboola