છ મહિનાની વેલિડિટી સાથે મળશે અનલિમિટેડ કોલિંગ અને ભરપૂર ડેટા, આ કંપની લાવી રિચાર્જ પ્લાન

સરકારી ટેલિકોમ ઓપરેટર ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) એ તેના યુઝર્સ માટે 750 રૂપિયાનો નવો પ્રીપેડ પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાનની વેલિડિટી 6 મહિનાની છે.

પ્રતિકાત્મક તસવીર

Sponsored Links by Taboola