ભારતમાં બની રહ્યું છે પહેલું ડ્યૂલ સ્ટીલ્થ ડ્રૉન, મળશે રામા ટેકનિક, જાણો કેટલુ ખતરનાક

રામા એટલે કે Radar Absorption and Multispectral Adaptation એ સ્વદેશી રીતે વિકસિત નેનો ટેકનોલોજી આધારિત કોટિંગ છે જે દુશ્મન રડાર અને ઇન્ફ્રારેડ સેન્સરને લગભગ 97% સુધી છેતરી શકે છે

(તસવીર- એબીપી લાઇવ)

Sponsored Links by Taboola