માર્કેટના પાંચ બજેટ સ્માર્ટફોન, 10 હજારની અંદર મળી રહ્યાં છે સ્પેશ્યલ ફિચર્સ, જુઓ લિસ્ટ
નવી દિલ્હીઃ જો તમે એક દમદાર ફોન ખરીદવાનુ વિચારી રહ્યાં છો, અને તે પણ સસ્તી કિંમતે? તો તમારા માટે માર્કેટમાં અત્યારે ઘણાબધા ઓપ્શન ઉપલબ્ધ છે. સ્માર્ટફોન કંપનીઓએ ભારતમાં અત્યારે સૌથી બેસ્ટ અને સસ્તાં ફોન ઉતાર્યા છે. આજે અમે તમને અહીં એવા પાંચ સ્માર્ટફોન વિશે બતાવી રહ્યાં છીએ, જે તમને બેસ્ટ અને સ્પેશ્યલ ફિચર્સ સાથે મળી રહ્યાં છે, આ તમામ ફોનની કિંમત 10 હજારથી ઓછી છે. જુઓ લિસ્ટ.......
Download ABP Live App and Watch All Latest Videos
View In AppXiaomi Redmi 9 Power- કિંમત- 9,999 રૂપિયા- 53 ઇંચની આઇપીએલ એલસીડી ડિસ્પ્લે, 4 જીબી રેમ અને 64 જીબી સ્ટૉરેજ, ફોનમાં Qualcomm Snapdragon 662 પ્રૉસેસર, 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરાની સાથે 48 મેગાપિક્સલનુ પ્રાઇમરી સેન્સર વાળો ક્વાડ રિયર કેમેરા સેટઅપ, ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ વાળી 6000 mAhની બેટરી.
Samsung Galaxy F12- કિંમત- 9,999 રૂપિયા- 5 ઇંચની આઇપીએસ એલસીડી ડિસ્પ્લે (90 હર્ટ્ઝ રિફ્રેશ રેટની સાથે), એન્ડ્રોઇડ 11 ઓપરેટિંગ સિસ્ટમ, Samsung Exynos 8nm ઓક્ટાકૉર પ્રૉસેસર, 4 જીબી રેમ અને 64 જીબી સ્ટૉરેજ, 6000 mAhની બેટરી, 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરાની સાથે 48 મેગાપિક્સલ પ્રાઇમરી સેન્સર વાળા ક્વૉડ રિયર કેમેરા સેટઅપ,
Realme Narzo 20- કિંમત- 9,999 રૂપિયા- 5 ઇંચની આઇપીએસ એલસીડી ડિસ્પ્લે (60 હર્ટ્ઝ રિફ્રેશ રેટની સાથે), એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ, MediaTek Helio G85 પ્રૉસેસર, 4 GB RAM અને 64 જીબી સ્ટૉરેજ, 6000 mAhની બેટરી, 48 MP પ્રાઇમરી સેન્સર વાળો ત્રિપલ રિયર કેમેરા સેટઅપ, 8 MPનો ફ્રન્ટ કેમેરો,
Vivo U10- કિંમત- 9,990 રૂપિયા- 6.35 ઇંચની આઇપીએસ એલસીડી ડિસ્પ્લે, 3 જીબી રેમ અને 32 જીબી સ્ટૉરેજ, એન્ડ્રોઇડ 9 ઓપરેટિંગ સિસ્ટમ, Qualcomm Snapdragon 665 પ્રૉસેસર, ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ વાળી 5000 એમએએચની બેટરી, 8 એમપીનો ફ્રન્ટ કેમેરો અને 13 મેગાપિક્સલનો પ્રાઇમરી સેન્સર વાળો ત્રિપલ રિયર કેમેરો,
OPPO A31 2020- કિંમત- 9,990 રૂપિયા- 4 GB RAM અને 64 જીબી સ્ટૉરેજ, MediaTek Helio P35 પ્રૉસેસર, એન્ડ્રોઇડ 10 સપોર્ટ વાળા આ ફોનમાં 5 ઇંચની IPS LCD ડિસ્પ્લે, 8 MPના ફ્રન્ટ કેમેરાની સાથે ફોનમાં 12 મેગાપિક્સલ પ્રાઇમરી સેન્સર વાળો ત્રિપલ રિયર કેમેરો, 4230 mAhની બેટરી.