Technology: 1 હજાર રુપિયાથી પણ ઓછી કિંમતમાં મળી રહ્યા છે આ અદ્ભુત ઇલેક્ટ્રિક બ્લેન્કેટ્સ,ઠંડીમાં કરાવશે ગરમીનો અહેસાસ
gujarati.abplive.com
Updated at:
08 Jan 2025 05:50 PM (IST)
1
જો આપણે વીજળીના વપરાશ વિશે વાત કરીએ, તો આ બ્લેન્કેટ્સ કોઈપણ હીટર કરતા ઓછા વીજળીના વપરાશ સાથે ચાલે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ખાસ વાત એ છે કે તમે તેને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકો છો.
3
ARCOVA HOME Solid Single Electric Blanket for Heavy Winter- આ બ્લેન્કેટ્સ ફ્લિપકાર્ટ પર 999 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ બ્લેન્કેટ પર 60% સુધીનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે.
4
Tissca decor Solid Single Electric Blanket for Heavy Winte- તમે આ બ્લેન્કેટ ફ્લિપકાર્ટ પર 890 રૂપિયામાં ખરીદી શકો છો. આ બ્લેન્કેટ પર 55% સુધીનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે.
5
PRAZER Solid Crib Electric Blanket for Heavy Winter- તમે આ બ્લેન્કેટ ફ્લિપકાર્ટ પરથી 884 રૂપિયામાં ખરીદી શકો છો. આ બ્લેન્કેટ પર 55% સુધીનું ડિસ્કાઉન્ટ પણ ઉપલબ્ધ છે