આ સરળ ટિપ્સ સાથે મોકલો WhatsApp પર શાનદાર ક્વોલિટીના ફોટો
વોટ્સએપના ડેડિકેટેડ ફોટો અપલોડ ક્વોલિટી સેક્શનનો ઉપયોગ કરી હવે કોઈ પણ ક્વોલિટીની ફોટો મોકલી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવે તમે વોટ્સએપ પર ગુણવત્તામાં ફોટા મોકલી શકો છો તેના માટે વોટ્સએપને બેસ્ટ ક્વોલિટી ફિચર માટે યુઝર્સ માટે રીલિઝ કરી દેવામાં આવ્યું છે. તેના માટે તમારા આઈ બટન મારફતે સેટિંગ એપનમાં જઇને સ્ટોરેજ એન્ડ ડેટા વિકલ્પ ક્લિક કરવું પડશે.
તેના માટે તમારા આઈ બટન મારફતે સેટિંગ એપનમાં જઇને સ્ટોરેજ એન્ડ ડેટા વિકલ્પ ક્લિક કરવું પડશે.
હવે નીચેની તરફ સ્ક્રોલ કરીને મીડિયા અપલોડ ક્વોલિટીનો વિકલ્પ મળે છે. ડેટા સેન્ડ કરવા માટે ત્રણ ક્વોલિટી વિકલ્પો મળે છે.
તેમાં ત્રણ ડેટા ક્વોલિટી વિકલ્પ બેસ્ટ ક્વોલિટી, ઓટો અને ડેટા સેવરમાં તમે તમારી સુવિધા અનુસાર કોઇની પણ પસંદગી કરી શકો છો.
પરંતુ સારી ક્વોલિટીમાં ડેટા સેન્ડ કરવા માટે તમારે બેસ્ટ ક્વોલિટીનો વિકલ્પ પસંદ કરો.
આ વિકલ્પ સાથે સેન્ડ કરવામાં આવેલી તસવીરોની ક્વોલિટી સારી આવે છે.