ઘરમાં 1.5 ટનનું AC ચલાવવા માટે કેટલા કિલોવોટની સોલાર સિસ્ટમ લગાવવી જોઈએ? આ રહ્યું ગણિત

જાણો ઘરમાં 1.5 ટનનું એક એસી ચલાવવા માટે કેટલા કિલોવોટ (kW)ની સોલાર પેનલ સિસ્ટમ જરૂરી છે. ઓન-ગ્રીડ અને ઓફ-ગ્રીડ સોલાર પેનલની સંપૂર્ણ ગણતરી અહીં જુઓ.

જાણો ઘરમાં 1.5 ટનનું એક એસી ચલાવવા માટે કેટલા કિલોવોટ (kW)ની સોલાર પેનલ સિસ્ટમ જરૂરી છે. ઓન-ગ્રીડ અને ઓફ-ગ્રીડ સોલાર પેનલની સંપૂર્ણ ગણતરી અહીં જુઓ.

છેલ્લા કેટલાક વર્ષોમાં દેશભરમાં સૌર ઊર્જા (Solar Energy) નો ક્રેઝ ખૂબ જ ઝડપથી વધ્યો છે. આજે અસંખ્ય લોકો પોતાના ઘરની છત પર સોલાર પેનલ લગાવી રહ્યા છે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં જ્યારે ગરમી આસમાને પહોંચે છે, ત્યારે ઘરમાં એસી (AC) નો વપરાશ પણ બહુ વધી જાય છે.

Sponsored Links by Taboola