કેવી રીતે લૉક કરી શકાય છે Google Chromeની હિસ્ટ્રી? અહી જાણો સરળ રીત

How to lock Chrome History: કોઈપણ નાની માહિતી વિશે જાણવા માટે આપણે ગૂગલ ક્રોમનો ઉપયોગ કરીએ છીએ. ચાલો જાણીએ કે ક્રોમ પર હિસ્ટ્રી કેવી રીતે લોક કરી શકાય.

પ્રતિકાત્મક તસવીર

1/5
How to lock Chrome History: કોઈપણ નાની માહિતી વિશે જાણવા માટે આપણે ગૂગલ ક્રોમનો ઉપયોગ કરીએ છીએ. ચાલો જાણીએ કે ક્રોમ પર હિસ્ટ્રી કેવી રીતે લોક કરી શકાય.
2/5
ક્રોમ એ મોબાઈલ ફોન માટે પ્રખ્યાત સર્ચિંગ વેબ બ્રાઉઝર છે. આમાં આપણે જે પણ સર્ચ કરીએ છીએ તે હિસ્ટ્રી બનીને સેવ થાય છે. ગૂગલ ક્રોમ હિસ્ટ્રીને લોક કરવા માટે ફિંગરપ્રિન્ટ લોક ફીચર Incognito Mode લોન્ચ કરાયું છે જેની મદદથી હિસ્ટ્રીને સિક્યોર કરી શકાય છે.
3/5
તમે બ્રાઉઝર ઓપન કરવા માટે Fingerprint Censorનો ઉપયોગ કરી શકો છો. સરળ ભાષામાં આ ફીચર WhatsApp ફીચર લોક જેવું દેખાશે. નીચે અમે તમને કેટલાક સ્ટેપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
4/5
આ માટે સૌથી પહેલા તમારે ગૂગલ ક્રોમના સેટિંગમાં જવું પડશે. અહીં તમારે પ્રાઈવસી એન્ડ સિક્યોરિટીના ઓપ્શનમાં જવું પડશે. આમાં તમને Enable Lock Incognito Tabs નો વિકલ્પ દેખાશે.
5/5
તમારે તેને Enable Lock Incognito Tabs ઓપ્શન પર જઈને અનલૉક કરવું પડશે. અનલૉક કરવા માટે તે તમને ફિંગરપ્રિન્ટ, ફેસ આઈડી અથવા પેટર્ન-પ્રિન્ટ માટે પૂછશે.
Sponsored Links by Taboola