Budget Smartphone: 10000 રૂપિયાના બજેટમાં આવે છે આ પાંચ દમદાર ફોન, 4 કેમેરા અને ફાસ્ટ ચાર્જિંગ જેવા છે ફિચર્સ, જુઓ........
Top Five Phone : ભારતમાં અત્યારે કેટલાય પ્રકારના સ્માર્ટફોન અવેલેબલ છે. પરંતુ ભારતીયો હંમેશા કેમેરા ફોનને વધુ પસંદ કરે છે. એપલથી લઇને તમામ એન્ડ્રોઇડ ફોન લૉન્ચ કરનારી કંપનીઓ હવે ભારતીય યૂઝર્સને લોભાવવા માટે સસ્તા ફોનમાં પણ બેસ્ટે કેમેરા સેટઅપ આપી રહી છે, જો તમે એક ફોટોગ્રાફીના શોખીન છો અને સસ્તો અને સારો કેમેરા ફોન ખરીદવા માંગો છો, તો અહીં પાંચ ઓપ્શન બતાવવામાં આવ્યા છે, જે તમારી પહેલી પસંદ બની શકે છે. જુઓ..........
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMOTOROLA G8 Power Lite: આ સ્માર્ટફોનમાં 4જીબી રેમની સાથે 64જીબીની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. ફોટોગ્રાફી માટે આમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. ફોનને પાવર આપવા માટે 5000mAh ની બેટરી આપવામાં આવી છે. આની ડિસ્પ્લે 6.5 ઇંચની છે. ફ્લિપકાર્ટ પર આની કિંમત 9999 રૂપિયા છે.
REDMI 9i Sport: આ સ્માર્ટફોનમાં 4જીબીની રેમની સાથે 64જીબીની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. ફોટોગ્રાફી માટે આમાં 13 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે. ફોનને પાવર આપવા માટે 5000mAhની બેટરી આપવામાં આવી છે. આની ડિસ્પ્લે 6.53 ઇંચની છે. ફ્લિપકાર્ટ પર આની કિંમત 8799 રૂપિયા છે.
POCO C3: આ સ્માર્ટફોનમાં 4જીબીની રેમની સાથે 64જીબીની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. ફોટોગ્રાફી માટે આમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. ફોનને પાવર આપવા માટે આમાં 5000mAh ની બેટરી આપવામાં આવી છે. આની ડિસ્પ્લે 6.53 ઇંચની છે. ફ્લિપકાર્ટ પર આની કિંમત 9499 રૂપિયા છે.
Tecno Spark 6 Go: આ સ્માર્ટફોનમાં 4જીબી રેમની સાથે 64જીબીની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. ફોટોગ્રાફી માટે આમાં ડ્યૂલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. ફોનને પાવર આપવા માટે આમાં 5000mAhની બેટરી આપવામાં આવી છે. આની ડિસ્પ્લે 6.52 ઇંચની છે. ફ્લિપકાર્ટ પર આની કિંમત 9749 રૂપિયા છે.
Micromax IN Note 1: આ સ્માર્ટફોનમાં 4જીબીની રેમની સાથે 64જીબીની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. ફોટોગ્રાફી માટે આમાં ક્વાડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. ફોનને પાવર આપવા માટે 5000mAhની બેટરી આપવામાં આવી છે. આની ડિસ્પ્લે 6.67 ઇંચની છે. ફ્લિપકાર્ટ પર આની કિંમત 9499 રૂપિયા છે.
Infinix Hot 10S: આ સ્માર્ટફોનમાં 4જીબી રેમની સાથે 64જીબીની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. ફોટોગ્રાફી માટે આમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. પાવર આપવા માટે આમાં 6000mAhની બેટરી આપવામાં આવી છે. આની ડિસ્પ્લે 6.82 ઇંચની છે. ફ્લિપકાર્ટ પર આની કિંમત 9999 રૂપિયા છે.