Wireless હોવા છતાં બેસમેન્ટ અને લિફ્ટમાં કેમ નથી ચાલતુ ઇન્ટરનેટ ? જાણો તેની સચ્ચાઇ

બેઝમેન્ટ અને લિફ્ટ સામાન્ય રીતે જાડા કોંક્રિટની દિવાલોથી બનેલા હોય છે. આ દિવાલોમાં લોખંડ (ધાતુ) પણ હોય છે, જે રેડિયો સિગ્નલોને અવરોધે છે

(તસવીર- એબીપી લાઇવ)

Sponsored Links by Taboola