Jio ના 198 રુપિયાના પ્લાનમાં યૂઝર્સને ઓછા ખર્ચમાં મળે છે આ શાનદાર ફાયદાઓ

Jio ના 198 રુપિયાના પ્લાનમાં યૂઝર્સને ઓછા ખર્ચમાં મળે છે આ શાનદાર ફાયદાઓ

પ્રતિકાત્મક તસવીર

1/6
Jio એ200 રૂપિયાથી ઓછા ભાવે એક પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગ, ડેટા અને ફ્રી SMS જેવા ફાયદા મળે છે. Jio નો આ પ્લાન ખાસ કરીને એવા યુઝર્સ માટે છે જે ઓછા ખર્ચે વધુ ફાયદા ઇચ્છે છે.
2/6
રિલાયન્સ Jio ના 200 રૂપિયાથી ઓછા ભાવે પ્લાનમાં યુઝર્સને બે એપ્સનું સબ્સ્ક્રિપ્શન પણ મળે છે. આમાં, તમને Jio TV અને Jio AI ક્લાઉડની સાથે કુલ 28GB હાઇ સ્પીડ ડેટાનો પણ લાભ મળશે.
3/6
Reliance Jio નો આ પ્લાન 198 રૂપિયાની કિંમતે આવે છે. આ પ્લાનમાં ઉપલબ્ધ ફાયદાઓની વાત કરીએ તો યુઝર્સને ભારતભરમાં અનલિમિટેડ કોલિંગ, દરરોજ 100 ફ્રી SMS અને 2GB હાઇ સ્પીડ ડેટાનો લાભ મળશે.
4/6
આ 2GB દૈનિક ડેટા ધરાવતો પ્લાન છે, જેના કારણે યુઝર્સને તેમાં અનલિમિટેડ 5G ડેટા પણ આપવામાં આવે છે. જોકે, આ માટે યુઝર પાસે 5G સ્માર્ટફોન હોવો જરૂરી છે.
5/6
Jio ના આ 14 દિવસની વેલિડિટીવાળા પ્રીપેડ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને દરરોજ 14 રૂપિયા ખર્ચવા પડશે.
6/6
Jio પાસે 100 રૂપિયાનો પ્લાન પણ છે, જે 90 દિવસની વેલિડિટી આપે છે. જોકે, Jioના આ પ્લાનમાં કોલિંગ અને SMS સુવિધાઓ ઉપલબ્ધ નથી. આ ફક્ત ડેટા પ્લાન છે.
Sponsored Links by Taboola