બાળકોના હાથમાં ફોન આપો છો તો જણાવો આ સેફ્ટી ટિપ્સ, નહીં તો થશે નુકસાન

આજકાલ બાળકો વારંવાર ફોનનો ઉપયોગ કરે છે. ફોનનો વધુ પડતો ઉપયોગ બાળકો માટે નુકસાનકારક બની શકે છે જો તેઓ તેનો સુરક્ષિત ઉપયોગ ન કરે તો.

પ્રતિકાત્મક તસવીર

Sponsored Links by Taboola