સ્ક્રીનની તે કાળી લાઇન કોઇ ખરાબી નથી, છૂપાયેલુ છે એવું સ્માર્ટ ફિચર કે ફોન વાપરવો થઇ જશે આસાન

આઇફોન અને એન્ડ્રોઇડ પર મૂળભૂત કાર્ય સમાન છે, પરંતુ કેટલાક નાના તફાવતો છે. એન્ડ્રોઇડ ફોન પર, તમે સ્ક્રીનની કોઈપણ ધારથી સ્વાઇપ કરીને પાછા જઈ શકો છો

(તસવીર- એબીપી લાઇવ)

Sponsored Links by Taboola