AC બિલની ચિંતા ભૂલી જાઓ! જાણો કયો 'ખાસ નંબર' સેટ કરવાથી ખિસ્સા પર નહીં પડે ભાર, મોટાભાગના લોકો નથી જાણતા આ રહસ્ય

AC running cost calculator: ૨૪ થી ૨૬ ડિગ્રી તાપમાન સેટ કરવાથી વીજળી બચશે સરકારી ગાઇડલાઇન્સ અને અન્ય બચત ટિપ્સ પણ જાણો.

AC electricity bill tips: ઉનાળાની કાળઝાળ ગરમીમાં એર કન્ડિશનર (AC) ઠંડક આપે છે, પરંતુ તેના વીજળીના બિલ જોઈને ઘણા લોકોના હોશ ઉડી જાય છે. દર મહિને વધતા બિલથી પરેશાન લોકો ઘણીવાર AC નો ઉપયોગ બંધ કરી દેવા વિશે વિચારે છે. જોકે, નિષ્ણાતો માને છે કે એક નાનો ફેરફાર કરીને તમે AC ના બિલમાં નોંધપાત્ર ઘટાડો કરી શકો છો. મોટાભાગના લોકો આ સરળ ટિપ્સથી અજાણ હોય છે.

Sponsored Links by Taboola