સેમસંગનો જોરદાર ધડાકો! Galaxy S25 Ultra પર ₹25,000નો સીધો ફાયદો, જાણી લો નવી કિંમત

નવા Galaxy S26 Ultra ના લોન્ચ થતાં જ ગયા વર્ષના પ્રીમિયમ મોડલના ભાવ ગગડ્યા ફ્લિપકાર્ટ પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ, સાથે જ iPhone 17 Pro પર પણ છે શાનદાર બચત કરવાની તક.

Continues below advertisement
નવા Galaxy S26 Ultra ના લોન્ચ થતાં જ ગયા વર્ષના પ્રીમિયમ મોડલના ભાવ ગગડ્યા ફ્લિપકાર્ટ પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ, સાથે જ iPhone 17 Pro પર પણ છે શાનદાર બચત કરવાની તક.

જો તમે કોઈ પ્રીમિયમ સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અત્યારે તમારા માટે એક સુવર્ણ તક છે. સેમસંગે તાજેતરમાં જ વૈશ્વિક બજારમાં પોતાનો નવો ફ્લેગશિપ Galaxy S26 Ultra લોન્ચ કર્યો છે, જેના કારણે તેના અગાઉના મોડલ એટલે કે Samsung Galaxy S25 Ultra ની કિંમતોમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. હાલમાં આ પ્રીમિયમ ફોન પર આશરે ₹25,000 સુધીનું માતબર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, જે હાઈ-એન્ડ ટેકનોલોજી વાપરવા માંગતા યુઝર્સ માટે એક શાનદાર ડીલ સાબિત થઈ શકે છે.

Continues below advertisement
Continues below advertisement
Sponsored Links by Taboola