Phone Buying: 4GB રેમ, 64GB સ્ટૉરેજની સાથે આવે છે આ 5 ફોન, મળશે પાવરફૂલ બેટરી પણ....
Smartphone Under 10,000, Smartphone Buying Tips: ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં કેટલીય કંપનીઓએ પોતાના હાઇટેક સ્માર્ટફોન ઉતારી દીધા છે. હાલમાં મર્યાદિત બજેટમાં પણ માર્કેટમાં કેટલાય એવા શાનદાર સ્માર્ટફોન ઉપલબ્ધ છે, જો તમે સસ્તો ફોન ખરીદવા માંગતા હોવ તો અહીં અમે તમને કેટલાક વિકલ્પો જણાવી રહ્યા છીએ. જેમાં તમને રેમ અને સ્ટૉરેજથી લઇને બેટરી પણ હાઇટેક મળશે, તે પણ માત્ર 10 હજારથી ઓછી કિંમતમાં...
Download ABP Live App and Watch All Latest Videos
View In AppLava O1: Lavaનો આ પાવરફુલ ફોન 4GB રેમ અને 64GB સ્ટૉરેજ સાથે આવે છે, તેમાં Unisoc T606 પ્રૉસેસર અને 13 MP ડ્યૂઅલ કેમેરા છે. તમે આ ફોનને 6,999 રૂપિયામાં ખરીદી શકો છો.
નોકિયા C32: નોકિયાએ લાંબા સમય પછી સ્માર્ટફોન સેગમેન્ટમાં એન્ટ્રી કરી છે, તેમ છતાં કંપની કેટલાય શાનદાર ફિચર્સ આપે છે, આ ફોનમાં 5000mAh બેટરી અને 4GB રેમ અને 64GB સ્ટૉરેજ છે. તમે Nokia C32ને 8,499 રૂપિયામાં ખરીદી શકો છો.
Redmi A2: Redmiના આ ફોનમાં 2GB રેમ અને 64GB સ્ટૉરેજ છે. ઉપરાંત ફોનમાં 5000mAh બેટરી અને 8MP ડ્યૂઅલ કેમેરા છે, તમે આ ફોનને માત્ર 5,299 રૂપિયામાં ખરીદી શકો છો.
Redmi A2: Redmiના આ ફોનમાં 2GB રેમ અને 64GB સ્ટૉરેજ છે. ઉપરાંત ફોનમાં 5000mAh બેટરી અને 8MP ડ્યૂઅલ કેમેરા છે, તમે આ ફોનને માત્ર 5,299 રૂપિયામાં ખરીદી શકો છો.
TECNO Camon 19 Neo: TECNOના આ ફોનમાં 6GB રેમ અને 128GB સ્ટૉરેજ છે. ઉપરાંત ફોનના પાછળના પેનલમાં 48MP કેમેરા અને સેલ્ફી માટે 32MP કેમેરા આપવામાં આવ્યો છે. તમે આ ફોનને 8,999 રૂપિયામાં ખરીદી શકો છો.