Process: આ આસાન ટિપ્સથી મોકલો WhatsApp પર શાનદાર ક્વૉલિટીના તસવીરો, જાણો.....
Technology Process: વૉટ્સએપના ડેડિકેટેડ ફોટો અપલૉડ ક્વૉલિટી સેક્સનનો પ્રયોગ કરી, હવે કોઇપણ શાનદાર ક્વૉલિટીની તસવીરો મોકલી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવે તમે વૉટ્સએપ પર બેસ્ટ ક્વૉલિટીમાં તસવીરો મોકલી શકો છો. આ માટે વૉટ્સએપે બેસ્ટ ક્વૉલિટી ફિચરને યૂુઝર્સ માટે રિલીઝ કરી દીધુ છે.
આ માટે તમારે આઇ બટન દ્વારા સેટિંગ્સ એપમાં જઇને સ્ટૉરેજ એન્ડ ડેટા ઓપ્શન પર ક્લિક કરવુ પડશે.
હવે નીચેની બાજુએ સ્ક્રૉલ કરવા પર મીડિયા અપલૉડ ક્વૉલિટીનો ઓપ્શન મળે છે. આમાં ડેટા સેન્ડ કરવા માટે ત્રણ ક્વૉલિટી ઓપ્શન મળે છે.
આમાં ત્રણ ક્વૉલિટી ઓપ્શન બેસ્ટ ક્વૉલિટી, ઓટો અને ડેટા સેવરમાંથી તમે પોતાની સુવિધા અનુસાર, કોઇપણ પસંદ કરી શકો છો.
પરંતુ સારી ક્વૉલિટીમાં ડેટા સેન્ડ કરવા માટે તમારે બેસ્ટ ક્વૉલિટીનો ઓપ્શન પસંદ કરવો પડશે, આ ઓપ્શનની સાથે સેન્ડ કરવામાં આવેલી તસવીરોની ક્વૉલિટી સારી હોય છે.