FOR MORNING:::::::WhatsApp પર ઓડિયો કે વીડિયો કૉલ લિન્ક કરવી એકદમ છે સરળ, જાણો રીત.........
WhatsApp, વૉટ્સએપ પોતાના યૂઝર્સને બેસ્ટ એક્સપીરિયન્સ આપવા માટે ફિચર્સમાં સતત ફેરફારો કરતુ રહે છે, આ કડીમાં હવે વૉટ્સએપે વૉઇસ અને વીડિયો કૉલિંગ માટે કૉલ લિંક ફિચર અપડેટ આપ્યુ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવૉટ્સએપમાં હવે ગૃપ કૉલિંગ દરમિયાન 32 મેમ્બરને સામેલ કરવામાં આવી શકે છે. આની સાથે જ વૉટ્સએપ ગૃપ કૉલ કે મીટિંગ માટ આ લિન્કને શેર પણ કરી શકાય છે.
નવા અપડેટ બાદથી વૉટ્સએપ યૂઝર્સને કૉલ વાળા ઓપ્શનમાં 'Create Call Links' નામનો ઓપ્શન દેખાઇ રહ્યો છે.
અહીં યૂઝર્સને પુછવામાં આવે છે કે તમે વીડિયો કૉલ કરવા માંગો છો, કે વૉઇસ કૉલ... આનો અર્થ છે કે ક્રિએટ લિન્ક ફિચરથી તમે વૉઇસની સાથે વીડિયો કૉલ પણ કરી શકો છો. કૉલ ટાઇપ સિલેક્ટ કરતાં જ લિન્કનો URL ક્રિએટ થઇ જશે.
હવે તમારે આ યૂઆરએલને શેર કરવાનો ઓપ્શન દેખાશે. આમાં સેન્ડ લિન્ક વાયા વૉટ્સએપ, કૉપી લિન્ક અને શેર લિન્કનો ઓપ્શન સામેલ હશે.
હવે ત મે આ લિન્કને ત્રણેય ઓપ્શનમાંથી કોઇ એક ઓપ્શન પસંદ કરીલને દોસ્તો, પરિવાર કે મીટિંગ પર્સનની સાથે શેર કરી શકો છો. લોકો આ લિન્ક પર ક્લિક કરીને તમારા કૉલને આસાનીથી જૉઇન કરી શકશે.