Prepaid Plans Under 150: વધુ ડેટા, અનલિમીટેડ કૉલિંગ, ફ્રી SMS, જાણો Jio, Airtel અને VIમાંથી કયો છે બેસ્ટ પ્લાન.....

Data_offer

1/4
નવી દિલ્હીઃ જો તમે ઓછી કિંમતમાં વધુ ડેટા અને કૉલિંગની સુવિધા ઇચ્છતા હોય તો માર્કેટમાં એવા ઘણા પ્રીપેડ પ્લાન્સ અવેલેબલ છે, જે તમારી જરૂરિયાતોને પુરી કરી શકે છે. Jio, Airtel અને Vi યૂઝર્સને 150 રૂપિયાથી ઓછી કિંમતમાં આવા પ્લાન આપી રહ્યાં છે. જાણો આવા પ્લાન વિશે અને શું છે ખાસ........
2/4
Reliance Jioનો 149 રૂપિયાનો પ્લાન- યૂઝર્સને કોઇપણ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગની સુવિધા. દરરોજ 100 એસએમએસ ફ્રી દરરોજ 1 જીબી ડેટા મળે છે. પ્લાનની વેલિડિટી 24 દિવસની છે. જિઓની કૉમ્પ્લીમેન્ટ્રી એપ્સનો એક્સેસ મળે છે. યૂઝર્સને કુલ મળીને 24 જીબી હાઇ-સ્પીડ ઇન્ટરનેટ ડેટા મળે છે.
3/4
Airtelનો 149 રૂપિયાનો પ્લાન- કોઇપણ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગની સુવિધા. સાથે જ 300 એસએમએસ ફ્રી આપવામા આવે છે. યૂઝર્સને 2જીબી ડેટા પણ આપવામાં આવે છે. પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.
4/4
Viનો 149 રૂપિયાનો પ્લાન- કોઇપણ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગની સુવિધા. 300 એસએમએસ ફ્રી આપવામા આવે છે. યૂઝર્સને 2જીબી ડેટા મળે છે. પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. Vi™ movies and TVનો એક્સેસ પણ આપવામાં આવી રહ્યો છે.
Sponsored Links by Taboola