Photos: 1 ફોન અને 2 બેટરી ઓપ્શન, આ દિવસે લૉન્ચ થશે Realme GT Neo 5, ફિચર્સ દિલ જીતનારા છે....

આ મોબાઇલ ફોન બે બેટરી ઓપ્શન સાથે લૉન્ચ થશે, જાણો આની ખાસિયતો અને ખાસ ફિચર્સ વિશે......

Continues below advertisement
આ મોબાઇલ ફોન બે બેટરી ઓપ્શન સાથે લૉન્ચ થશે, જાણો આની ખાસિયતો અને ખાસ ફિચર્સ વિશે......

ફાઇલ તસવીર

Continues below advertisement
1/6
Realme GT Neo 5 Photos: ચીની સ્માર્ટફોન મેકર કંપની જલદી પોતાનો નવો રિયલમી જીટી નીયૉ 5 માર્કેટમાં ઉતારશે. આ મોબાઇલ ફોન બે બેટરી ઓપ્શન સાથે લૉન્ચ થશે, જાણો આની ખાસિયતો અને ખાસ ફિચર્સ વિશે......
Realme GT Neo 5 Photos: ચીની સ્માર્ટફોન મેકર કંપની જલદી પોતાનો નવો રિયલમી જીટી નીયૉ 5 માર્કેટમાં ઉતારશે. આ મોબાઇલ ફોન બે બેટરી ઓપ્શન સાથે લૉન્ચ થશે, જાણો આની ખાસિયતો અને ખાસ ફિચર્સ વિશે......
Continues below advertisement
2/6
દરેક વ્યક્તિ ઇચ્છે છે કે, તમારો સ્માર્ટફોન સારો હોય, સાથે સાથે તેમાં બેટરી દમદાર હોય.જો તમે પણ તમારા મોબાઇલની પ્રાથમિકતા ફૂલ બેટરીની રાખો છો, તો જલદી રિયલમીનો લૉન્ચ થનારો ફોન કામનો બની શકે છે. રિયલમીનો નવો સ્માર્ટફોન રિયલમી જીટી નીયૉ 5 આ મામલામાં ફિટ બેસે છે, આમાં તમને બે બેટરી ઓપ્શન મળશે, એટલે કે બન્નેમાં અલગ અલગ બેટરી કેપેસિટી હશે.
3/6
રિયલમી જીટી નીયૉ 5માં 5000 એમએએચની બેટરી મળી શકે છે, જે 150 વૉટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે. બીજામાં 4680 mahની બેટરી મળી શકે છે, જે 240 વૉટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે.
4/6
રિયલમી જીટી નીયૉ 5માં 6.74 ઇંચની એમૉલેડ ડિસ્પ્લે હશે, જે 144hz ના રિફ્રેશ રેટને સપોર્ટ કરશે. મોબાઇલ ફોનમાં તમને રિયર સાઇડ ત્રિપલવ કેમેરા સેટઅપ LED ફ્લેશ પણ મળશે.
5/6
મોબાઇલ ફોનમાં 50 મેગાપિક્સલનો સોની Sony IMX90 પ્રાઇમરી કેમેરો, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ લેન્સ અને 2 મેગાપિક્સલનું માઇક્રોસેન્સર હશે. જ્યારે ફ્રન્ટમાં સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 16 મેગાપિક્સલનો કેમેરો મળશે.
6/6
રિયલમી જીટી નીયૉ 5 માર્કેટમાં ક્યારે લૉન્ચ થશે તેની જાણકારી હજુ સામે નથી આવી, પરંતુ કંપની આ ફોનને એમડબલ્યૂસી 2023માં રજૂ કરશે, કિંમતની વાત કરીએ આ મોબાઇલ ફોનની કિંમત 38,000 રૂપિયાની આસાપાસ હોઇ શકે છે. જોકે, સટીક જાણકારી મોબાઇલ ફોનના લૉન્ચિંગ બાદ સામે આવશે.
Sponsored Links by Taboola