Photos: New Year સેલિબ્રેટ કરીને મુંબઈ પરત ફર્યા ટાઈગર શ્રોફ અને દિશા પટણી, એરપોર્ટ પર બેલ્ક આઉટફિટમાં આવ્યા નજર
દિશા પટણી છેલ્લે મોહિત સૂરીની એક્શન થ્રિલર ફિલ્મ ‘મલંગ’માં નજર આવી હતી. જેમાં તેણે પોતાના શાનદાર એક્ટિંગથી ફેન્સને પ્રભાવિત કર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટાઈગર શ્રોફે ગત વર્ષે સોશિયલ મીડિયા પર આ ફિલ્મનું એક મોશન પોસ્ટર શેર કર્યું હતું.
વર્કફ્રન્ટની વાત કરીએ તો ટાઈગર શ્રોફ એક્શન, થ્રિલ અને ઈન્ટરટેઈનમેન્ટ ફિલ્મ ‘ગણપત : પાર્ટ-1’માં નજર આવશે. ફિલ્મનું શૂટિંગ 2021થી શરુ થશે અને ફિલ્મ 2022માં રિલીઝ કરવામાં આવશે.
એક્ટ્રેસ દિશા પટણી પણ બ્લેક કલરના ક્રોપ ટોપમાં નજર આવી હતી. આ દરમિયાન દિશાએ પોતાના ટોન્ડ એબ્સ પણ શો કર્યા હતા.
આ દરમિયાન ટાઈગરે એક બ્લેક સ્લીવલેસ ટી શર્ટ સાથે બ્લેક ટ્રેક પેન્ટ અને સ્ટાઈલિશ વાઈટ સ્નીકર્સ પહેર્યો હતો.
દિશા પટણી અને ટાઈગર શ્રોફ માલદીવમાં નવું વર્ષ સેલિબ્રેટ કરીને મુંબઈ પરત ફર્યા છે. ત્યારે મુંબઈ એરપોર્ટ પર બન્ને સાથે સ્પોટ થયા છે.
દિશાના વર્કફ્રન્ટની વાત કરીએ તો દિશા જલ્દીજ સલમાન ખાન સાથે ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’માં નજર આવશે. તે સિવાય ‘દો વિલેન’ અને ‘કેટિન’ જેવા પ્રોજેક્ટમાં નજર આવશે.
માલદીવથી ભારત પરત ફરેલા દિશા પટણી અને ટાઈગર શ્રોફ એક સાથે બ્લેક આઉટફિટમાં નજર આવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -