Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Vasant Panchami 2021: વસંત પંચમી પર શ્રદ્ધાળુઓએ ગંગામાં લગાવી આસ્થાની ડૂબકી, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Feb 2021 09:54 AM (IST)
1
સવારથી જ ગંગા કિનારે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આજે વસંત પંચમીનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. આજથી વસંત ઋતુની શરૂઆત થાય છે. આ દિવસે પવિત્ર નદીના જળમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે.
3
4
પ્રધાનમંત્રી મોદીએ પણ વસંત પંચમીની શુભકામના પાઠવતું ટ્વવીટ કર્યુ છે.
5
ઘણા શ્રદ્ધાળુઓએ ગંગામાં પવિત્ર ડૂબકી લગાવીને જળ અર્પણ કર્યુ હતું.
6
આ વખતે વસંત પંચમીના દિવસે રવિ યોગ અને અમૃત સિધ્ધિ યોગનો ખાસ સંયોગ બની રહ્યો છે. દિવસભર રવિ યોગને કારણે તેનું મહત્વ વધી ગયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -