Virat-Anushka Clicked in Bandra: દીકરીનું ચેકઅપ કરાવવા પહોંચ્યા વિરાટ-અનુષ્કા, જુઓ પેરેન્ટ્સ બન્યા બાદની પ્રથમ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Jan 2021 12:47 PM (IST)
1
આજે અનુષ્કા ડેનિમમાં જોવા મળી હતી, જ્યારે વિરાટ કોહલી બ્લેક ડ્રેસમાં હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
પુત્રીને જન્મ આપ્યાને હજી 10 દિવસ જ થયા છે, પરંતુ અનુષ્કા શર્મા હવે પહેલાની જેમ ફીટ લાગી રહી છે.
3
માતા બન્યા બાદ બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માની પહેલી ઝલક આજે મુંબઈમાં જોવા મળી છે. અનુષ્કા સાથે તેનો ક્રિકેટર પતિ વિરાટ કોહલી પણ હતો. બંનેએ આજે મુંબઈના બાંદ્રામાં એક સાથે જોવા મળ્યા હતા.
4
જોકે, ચાહકોએ બેબી વિરુષ્કાની ઝલક મેળવવા માટે હવે રાહ જોવી પડશે.
5
આ બંને સ્ટાર્સ તેમની પુત્રીના ચેકઅપ માટે આજે બાંદ્રામાં જોવા મળ્યા હતા. અહીં બંને સ્ટાર્સે પાપારાઝી માટે પણ પોઝ આપ્યો હતો.
6
(PHOTO CREDIT- MANAV MANGALANI)
- - - - - - - - - Advertisement - - - - - - - - -