બિગ બોસની આ કન્ટેસ્ટન્ટે ફરી શેર કર્યા બોલ્ડ Pics, લોકો કરવા લાગ્યા ગંદી કોમેન્ટ,
અર્શી ખાન જ્યારે બિગ બોસના ઘરમાં હતી ત્યારે શિલ્પા, વિકાસ, આકાશ વગેરે સાથેની ફ્રેન્ડશીપ અને બબાલના કારણે ખુબ ચર્ચામાં રહી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતો બિગ બોસ પછી હવે અર્શી બિગ બ્રધરમાં ભાગ લેવાની છે તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે.
ખબરો એવી પણ હતી કે બાહુબલી ફેમ એક્ટર પ્રભાસની સાથે જોવા મળવાની છે.
અર્શી આજકાલ તેના આગામી પ્રોજેક્ટ્સની વાતોને લઈને ચર્ચાનું કારણ બની રહી છે. ખબરો એવી પણ છે કે બોલિવૂડમાં તે ડેબ્યુ પણ કરવાની છે.
અર્શીએ શેર કરેલી તસવીર તેના ફેન્સને ખૂબ પસંદ પડી રહી છે, પણ કેટલાક કિસ્સામાં તેની તસવીર પર વિચિત્ર પ્રકારની કમેન્ટ્સ થઈ રહી છે. કેટલાકે તો તેના ફોટોશૂટને પોર્ન શૂટ સાથે પણ સરખાવી દીધું છે. એક શખસે કમેન્ટ કરીને લખ્યું કે ‘શું? પોર્ન શૂટ? સરસ, ડીવીડી મોકલ’.
અર્શીએ શેર કરેલી નવી તસવીરમાં તે ઘણી બોલ્ડ દેખાઈ રહી છે. આ તસવીરમાં તે બેડ પર છે અને તેણે ગોલ્ડન રંગનું શોર્ટ સ્કર્ટ અને કાળા રંગની ટ્રાન્સપરન્ટ બિકિની પહેરી છે.
અર્શી ખાન અગાઉ કોન્ડમ, તેની પુરુષ અંગે પસંદગી વગેરે જેવા વિવાદોના કારણે ચર્ચામાં આવી છે. તે તેની બોલ્ડ તસવીરોના કારણે પણ ઘણી ચર્ચામાં રહે છે. આ વખતે પણ તેની નવી તસવીરોએ ચર્ચા જગાવી છે.
નવી દિલ્હીઃ રિયાલિટી શો બિગ બોસ 11માં પોતાની અદાઓથી લોકોનો હોશ ઉડાવનાર અર્શી ખાન ફરી એક વખત ફોટોશૂટને લઈને ચર્ચામાં છે. આ ફોટોશૂટની કેટલીક તસવીરો અર્શીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ત્યાર બાદથી જ તેનો આ ફોટોશૂટ ચર્ચામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -