Bigg Boss 12માં આ હોટ મોડલની થશે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી, શોમાં મચાવશે ધૂમ
નવી દિલ્હીઃ સ્કારલેટ રોઝ, સોમવારે ઘરની અંદર પોતાના બેસ્ટ ફ્રેન્ડ Ryan Peterson સાથે એન્ટ્રી કરશે. અહેવાલ અનુસાર સ્કારલેટને બિગ બોસની બારમી સીઝન માટે અનેક વખત એપ્રોચ કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોંધનીય છે કે, સ્પિટટવિલા ફેમ સ્કારલેટ રોઝ તેમના બૉલ્ડ ફોટોશૂટ માટે ચર્ચમાં રહે છે.
એવા અહેવાલો હતા કે તેણીને બિગ બૉસના 12માં સિઝન એપ્રોચ કરવામાં આવી છે પરંતુ અંતમાં તે ઘરનો ભાગ ન બની શકી. પરંતુ હવે તેને શોમાં આવવાના સમાચાર છે. હવે બિગ બૉસમાં એન્ટ્રીથી કર્યા પહેલા સ્કારલેટ એવુ ફોટોશૂટ કરાવ્યું છે કે જોનારાઓની ઊંઘ ઉડી ગઇ છે.
સ્કારલેટના તેમના બોલ્ડ અંદાજથી ફેન્સને દિવાના બનાવી રહી છે. સ્કારલેટે સ્પિલટ્સવિલામાં તેમની હોટનેસથી તમામને દિવાના બનાવ્યા હતા.
તેમનો બોલ્ડ અંદાજ શો નો લાઇમલાઇટ બન્યો હતો. સોશિયલ મીડિયા પર સ્કારલેટની સુપર હોટ એન્ડ સેક્સી તસવીર વાયરલ થતી રહે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -