સની લિયોનીને જોવા માટે કેરળનું કોચ્ચી ગાંડુ થયું, જુઓ Pics
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
4
5
6
7
8
9
10
વીડિયો શેર કરતાં સનીએ લખ્યું, કોઈ શબ્દ નથી, કોઈ શબ્દ નથી...હું કોચ્ચીના લોકોનો આભાર વ્યક્ત કરી શકું એમ નથી. આટલા પ્રેમ અને સપોર્ટથી હું ખૂબ જ ખુશ છું. વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં....
11
પોતાના માટે આટલો પ્રેમ જોઈને સની લિયોની પણ ખૂબ ખુશ જોવા મળી. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ દ્વારા એક વીડિયો શેર કર્યો જેમાં તેના હજારો ફેન્સ જોવા મળી રહ્યા છે.
12
નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી સની લિયોની દિવાનગી લોકોમાં કેટલી હદ સુધી છે તે ગુરુવારે કેરળના શહેર કોચ્ચીમાં જોવા મળ્યું. કોચ્ચીમાં સની લિયોનીની એક ઝલક જોવા માટે રોડ પર હજારોની ભીડ ઉમટી પડી હતી. ભીડ એટલી હતી કે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -