Pics: આ છે વિશ્વની સૌથી ગ્લેમરસ ફુટબોલ રેફરી ક્લાઉડિયા રોમાની, હિરોઈનોને પણ મારે છે ટક્કર
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબિકિની અને સ્વિમશૂટવાળી તેની અનેક એવી તસવીરો છે જેના પર તેના ફેન્સ ફીદા છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 10 લાખથી વધારે ફોલોઅર્સ છે. તે કહે છે કે, ફુટબોલ સાથે તેને પ્રેમ છે. તે મિલાન ટીમની સપોર્ટર છે.
તે અનેક ઇન્ટરનેશનલ મેગેઝીનના કવર પેજ પર પણ ચમકી ચુકી છે. રોમાની પોતાની હૉટ અને સેક્સી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે. તેની આ તસવીરો પર હજારો લાઇક્સ મળે છે. ક્લાઉડિયા રોમાનીને વર્ષ 2016માં દુનિયાની સૌથી સેક્સી મહિલાઓની લિસ્ટમાં સામેલ કરવામાં આવી હતી.
તે 32 વર્ષની છે અને તેણે ફ્રોફેશનલ ફુટબોલ લીગ Serie A અને Serie B માટે ક્વોલિફાય કર્યું છે. રોમાની ફુટબૉલ રેફરી હોવાની સાથે મૉડેલ પણ છે.
નવી દિલ્હીઃ ઇટાલિયન-અમેરિકમ મોડલ ક્લાઉડિયા રોમાની પોતાના સેક્સી ફિગરને લઈને ઇન્ટનરેટ પર ચર્ચામાં રહે છે. પોતાના હોટ ફિગરને કારણે તે ઘણી વખત ઇન્ટરનેશનલ મેગેઝીનના કવર પેજ પર જોવા મળી છે. તે વિશ્વની સૌથી સેક્સી મહિલા પણ રહી ચૂકી છે. હવે તે પ્રોફેશનલ ફુટબોલ રેફરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -