મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીની ધૂમ, મુકેશ અંબાણીના ઘરે દિગ્ગજોનો જમાવડો, જુઓ Pics
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના ઘરે ગણેશ ચતુર્થીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે અને દર વર્ષની જેમ જ આ વર્ષે પણ ગણેશ ભગવાનની પૂજા શ્રદ્ધા સાથે કરવામાં આવી. ગણેશ પૂજની સાથે અંબાણીના મુંબઈ સ્થિત ઘર એન્ટીલિયા હાઉસમાં વીઆઈપી ગેસ્ટનો જમાવડો જોવા મળ્યો હતો. ગેસ્ટ લિસ્ટમાં અનેક ફિલ્મ સ્ટારની સાથે રાજનેતા અને ક્રિકેટર્સના નામ પણ સામેલ છે. આગળની સ્લાઈડ્સમાં જુઓ તસવીરો.....
31
32
- - - - - - - - - Advertisement - - - - - - - - -