સોશિયલ મીડિયામાં પણ જોવા મળી રાજ્યસભા ચૂંટણીની ખેંચતાણ, જુઓ Photos
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Aug 2017 12:17 PM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ચૂંટણીના પરિણામ માટે આખી રાત ડ્રામા ચાલતો રહ્યો. કૉંગ્રેસ ધારાસભ્યને મતની માન્યતા રદ કરવા માટે ત્રણવાર કૉંગ્રેસે ચૂંટણી પંચ પાસે પહોંચી હતી. તો તેની પાછળ પાછળ ભાજપ પણ પહોંચી હતી. આ રાજનીતિક ડ્રામાની મજા સોશલ મીડિયા પર પણ લેવામાં આવી. ટ્વિટર પર આ મુદ્દા સતત ટ્રેંડમાં રહ્યા.
3
4
5
ગુજરાત રાજ્યસભા ચૂંટણીમાં ત્રણ સીટમાંથી 2 સીટ જીતનનારી ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. જેમાં એક સીટ જીતવા માટે ભાજપે પુરી તાકાતથી કોશિશ કરી હતી. જ્યાં કૉંગ્રેસના ચાણક્ય અહમદ પટેલ જીત્યા. અહમદ પટેલ સતત પાંચમી વખત રાજ્યસભા પહોંચ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -