કેટરીનાની જિમમાં લીધી નેવલ સેલ્ફી, લાગી હોટ
તાજેતરમાં જ ફિલ્મ ‘ટાઇગર ઝિંદા હૈ’નું ટ્રેલર રીલિઝ થયું છે. આ ટ્રેલરમાં કેટરિના અને સલમાનની ધમાકેદાર એક્શન જોવા મળે છે. આ ફિલ્મની ખાસ વાત તો એ કે, સલમાન અને કેટરિના પાંચ વર્ષ પછી પડદા પર જોવા મળશે. ટ્રેલરમાં બન્નેની કેમિસ્ટ્રી ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યાં છે. ટ્રેલરમાં પાવરપેક એક્શન, જોરદાર લોકેશન અને કેટરિના-સલમાનના સ્ટંટની પણ ચર્ચા થઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેટરિના અવારનવાર એક્સરસાઇઝ કરતી હોય તેવા ફોટોઝ અને વીડિયોઝ શૅર કરતી રહે છે.
કેટરિનાને ટ્રાવેલનો પણ ખૂબ શોખ છે. જેની ઇન્સ્ટા ઇમેજીસને જોઇને આ વાતનો અંદાજો લગાવી શકાય છે.
ફિલ્મ ‘ટાઇગર ઝિંદા હૈ’ના ટ્રેલરમાં કેટરિનાએ જોરદાર એક્શન સીન શૂટ કર્યા છે. આ સીન્સને જોઇને તેની ફિટનેસનો અંદાજ લગાવી શકાય છે.
ગત દિવસોમાં કેટરિનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શૅર કર્યો હતો. જેમાં તે આલિયાને ટ્રેનિંગ આપતી જોવા મળે છે. કેટરિના ફિટનેસને લઇને ખૂબ જ એક્ટિવ રહે છે.
ટાઈગર ઝિંદા હૈથી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા માટે તૈયાર એક્ટ્રેસ કેટરીના કૈફ સોશિયલ મીડિયા પર પણ ખૂબ છવાઈ રહે છે. કેટરીનાની કોઈપણ નવી અપડેટ મિનીટોમાં સમાચારનો ભાગ બની જાય છે. આવું જ કંઈક તેની ફિટનેસ તસવીરની સાથે પણ થયું. કેટરીનાની જિમ ટ્રેનિંગની આ તસવીર તેના ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -