ક્રિકેટર ઈરફાન પઠાણની પત્ની પહેલીવાર તસવીરો આવી સામે, જુઓ આ રહી તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇરફાનની પત્ની ફેશન અને એડિટોરીયલ મોડલ તરીકે મીડલ ઇસ્ટમાં જાણીતી છે અને તે ફેશન મેગેઝિનના કવર પેજ પર પણ ચમકી ચુકી છે. ઇરફાન અને સફાની મુલાકાત દુબઇમાં થઇ હતી.
સફાને એક બેહતરીન નેઇલ આર્ટિસ્ટ ના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. સફા બેગે જર્નાલિસ્ટ અને પીઆર ફર્મમાં એક્ઝિક્યુટીવ એડિટરના રૂપમાં પણ કામ કરી ચૂકી છે.
સફાનો જન્મ 28 ફેબ્રુઆરી, 1994ના રોજ થયો હતો. ઈરફાન અને સફાના લગ્ન 4 ફેબ્રુઆરી 2016ના રોજ થયા હતા.
ઈરફાન ની બેગમ સફા બેગે સાઉદ્દી અરબના જેદ્દાના અજીજિયામાંથી અભ્યાસ કર્યો છે. સફા બેગે સાઉદ્દીની ઈન્ટરનેશનલ ઈન્ડિયન સ્કૂલ દ્વારા અભ્યાસ કર્યો છે.
વડોદરા: ઈરફાન પઠાણે 4 ફેબ્રુઆરી 2016ના રોજ જેદ્દાહ ખાતે સફા બૈગ સાથે નિકાહ કર્યાં હતા. સફા જેદ્દાહના મિર્ઝા ફારૂખ બૈગની પુત્રી છે. સફા ગલ્ફ કન્ટ્રીમાં મોડલિંગ કરતી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -