પરિવાર સાથે સિદ્ધિવિનાયક મંદિર પહોંચી મિસ વર્લ્ડ, તેની એક ઝલક જોવા ઉમટી પડી લોકોની ભીડ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપૂજા કર્યા બાદ માનુષીએ ત્યાં હાજર કેટલીક મહિલાઓ સાથે મુલાકાત પણ કરી અને તેની સાથે તસવીર પણ ક્લિક કરાવી. (Photo: Manav Mangalani) આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો.....(તમામ તસવીરો Manav Mangalani)
માનુષીએ માતા-પિતા અને ભાઈની સાથે સિદ્ધિવિનાયક મંદિર પહોંચી હતી અને ભગવાનના આશીર્વાદ લીધા. (Photo: Manav Mangalani)
આ પહેલા જ્યારે માનુષી ભારત પહોંચી હતી ત્યારે એરપોર્ટ પર તેને જોવા માટે હજારોની ભીડ જામી ગઈ હતી. ત્યાંથી પોલીસે ખૂબ મહામહેનતે માનુષીને ગાડી સુધી પહોંચાડી. (Photo: Manav Mangalani)
ભીડથી બચાવતા માનુષીને પોલીસ કંઈક આ રીતે મંદિર સુધી લઈ ગઈ. (Photo: Manav Mangalani)
મિસ વર્લ્ડ Manushi Chhillar ભારત આવી ગઈ છે અને હવે તે જ્યાં પણ જાય ત્યાં તેની એક ઝલક જોવા લોકોની ભીડ જામી જાય છે. આવું જ કંઈક પણ થયું જ્યારે તે સિદ્ધિવાનયક મંદિર પહોંચી, ત્યાં એટલી ભીડ જમા થઈ ગઈ કે પોલીસે ઘણી મહેતન બાદ તેને મંદિર સુધી પહોંચાડી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -