ધોનીની ફિલ્મમાં યુવરાજનો જાદૂ!
ધોનીની અંડર 19 વિશ્વ કપ માટે પસંદગી કરવામાં આવી ના હતી. જ્યારે મોહમ્મદ કૈફની કેપ્ટનશીપમાં ભારતે વિશ્વ કપ જીત્યો હતો, જેનો સ્ટાર ખેલાડી યુવરાજ સિંહ હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધોનીએ આ મેચમાં 14 ચોકા અને 2 છક્કા સાથે 84 રન બનાવ્યા હતા. ફિલ્મમાં ધોનીના મિત્રો તેની પાસેથી જાણાવા માંગે છે મેચમાં શુ થયું હતું.
ધોનીના કેરિયરને લઇને આ મેચમાં મહત્વની જણાવામાં આવી છે. ધોની જ્યારે બેટિંગ માટે ઉતરે છે ત્યારે તેની ટીમ 159 પર 5 વિકેટ ગુમાવી ચુંકી હોય છે.
એ ખેલાડી બીજુ કોઇ નહી યુવરાજ સિંહ હતો. અંડર 19 વિશ્વ કપ પહેલા ધોની અને યુવરાજનો સામનો કૂચ બિહાર ટ્રૉફીની ફઇનલમાં 1999માં થયો હતો. મુકાબલો પંજાબ અને બિહાર વચ્ચે હતો.
આપણે વાત કરી રહ્યા છીએ એ મેચની જેનો ફિલ્મમાં પણ ઉલ્લેખ છે. ધોની પોતાના મિત્રોને જણાવે છે કે, એક ખેલાડીએ તેમની ટીમ કરતા વધારે રન બનાવ્યા અને તેમની ટીમને બીજી વાર બેટિંગ કરવાની તક જ ના મળી.
નવી દિલ્લીઃ મહેન્દ્રસિંહ ધોની પર બનેલી ફિલ્મ MS Dhoni:The Untold Story બૉક્સ ઑફિસ પર ધમાલ કરી રહી છે. ફિલ્મ જોયા બાદ ક્રિકેટનો એક મેચ દર્શકો વચ્ચે કુતૂહલ વધારી રહ્યો છે, કે શુ આવું હકિકતમાં થયું હતું.
ધોનીએ તેના મિત્રોને જણાવ્યું કે, કેવી રીતે એક ખેલાડીએ મેચમાં તુફાન લાવી દે છે, અને તે ખેલાડીએ બિહારના સ્કોર 357 કરતા એક રન વધુ બનાવીને ટીમના સ્કોરને 5 વિકેટ પર 854 પર પહોચાંડી દીધો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -