Pics: ઈશા અંબાણી-આનંદની સગાઈમાં નિક સાથે પહોંચી પ્રિયંકા ચોપરા

પ્રિયંચા ચોપરાની માતા મધુ અને ભાઈ સિદ્ધાર્થ.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અનિલ કપૂર પણ ઈશાની સગાઈમાં સામેલ થશે.

બોની કપૂરની દીકરી ખુશી ઈટલી માટે રવાના થતી.
ઈશા અંબાણીની સગાઈમાં સામેલ થવા માટે રવાના થતી સોનમ કપૂર. તે પહેલા મિલાન ફેસ્ટિવલમાં સામેલ થશે, ત્યાર બાદ સગાઈ સમારોહમાં પહોંચશે.
ઈશા અંબાણી અને આનંદ પીરામલની સગાઈની વિધિ ત્રણ દિવસ સુદી ચાલશે. આ સેલિબ્રેશન 21 સપ્ટેમ્બરે શરૂ થશે જે રવિવારે 23 સપ્ટેમ્બરે શાનદાર ફેરવેલ લંચ સાથે ખત્મ થશે. આ સમારોહ ઈટલીના Lake Comoમાં યોજાશે.
નવી દિલ્હીઃ મુકેશ અને નીતા અંબાણીની દીકરી આજે આનંદ પીરામલ સાથે ઈટલીમાં સગાઈ કરવા જઈ રહી છે. આ દરમિયાન સગાઈનું ગ્રાન્ડ સેલિબ્રેશન રાખવામાં આવ્યું છે. તેમાં બોલિવૂડ સ્ટાર પણ પહોંચ્યા છે. પ્રિયંકા ચોપરા પોતાના મંગેતર નિક જોનસ સાથે પહોંચી છે. તેની સાથે જાણીતા ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા પણ હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -