આજથી રાજકોટમાં પ્રમુખસ્વામી મહારાજના 98માં જન્મજ્યંતિ મહોત્વની ઉજવણી શરૂ, 10 દિવસ ચાલશે કાર્યક્રમ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Dec 2018 09:03 AM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
4
અક્ષરપુરૂષોતમ મંદિરમાં મહંતસ્વામી મહારાજ તથા સીતા-રામ, રાધા-કૃષ્ણ, શિવ-પાર્વતી, લક્ષ્મી-નારાયણ મંદિરમાં સંસ્થાના વડિલ સંતો વિધિવત કાર્યક્રમ કરશે.
5
આ ઉપક્રમે આજે મહંતસ્વામી અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ નગરને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. આ ઉદઘાટન સમારંભમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના આગેવાનો તથા અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.
6
રાજકોટ: સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રમુખસ્વામી મહારાજના 98માં જન્મજ્યંતિ મહોત્વની ઉજવણી રાજકોટમાં થઈ રહી છે. આ ઉજવણી માધાપર-મોરબી બાયપાસ રોડ પર બનાવવામાં આવેલા સ્વામિનારાયણ નગરમાં થઈ રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -