સની લિયોનીએ શેર કર્યા લગ્નના ખાસ Pics, જુઓ તેનો આગવો અંદાજ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Sep 2018 07:58 AM (IST)
1
રિલ લાઇફ ભાઇ સાથે સની લિયોની
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
રિલ લાઇફ પરિવાર સાથે સની લિયોની
3
કરનજીત કૌર- ધ અનટોલ્ડ સ્ટોરી શોમાં સની પતિ ડેનિયલ સાથે
4
પિતાની સાથે ખુબજ ઇમોશનલ સની લિયોન
5
રિલ ભાઇ સાથે સની લિયોન
6
આ સિરીઝમાં સનીનાં લગ્ન અને આગળનું જીવન દર્શાવવામાં આવ્યું છે. લગ્ન સમયની તેની તસવીરમાં તે ખુબજ સુંદર દેખાઇ રહી છે.
7
નવી દિલ્હીઃ સની લિયોનીની બાયોગ્રાફીની ખૂબ ચર્ચા થઈ રહી છે. આગામી સપ્તાહે તેની બાયોગ્રાફીની સિરીઝ 2 પણ રિલીઝ થવા જઈ રહી છે. સની લિયોન તેનાં શો કરનજીત કૌર- ધ અનટોલ્ડ સ્ટોરીની બીજી સિરીઝની કેટલીક તસવીરો શેર કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -