હોટ અને બોલ્ડ અવતારમાં સ્પોટ થઈ મીરા રાજપૂત, આવી છે ગ્લેમરસ તસવીરો
ઘણાં સમય બાદ મીરા બ્લેક હોટ અવતારમાં જોવા મળી હતી. મીરા વન પીસ અને હાઈ હીલ્સ પહેરીને જોવા મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ દરમિયાન મીરા એકલી જ જોવા મળી હતી. શાહિદ, જૈન અને મીશા તેની સાથે જોવા મળી નહતી.
આ તસવીરોની વાત કરવામાં આવે તો મીરાના આ લેટેસ્ટ ક્લિક તે સમયના છે જ્યારે તે ગુરુવારે લંચ કરવા માટે પહોંચી હતી.
મીરા મહિનાના પુત્રને ખોળામાં લઈને નીકળી હતી ત્યારે સ્પોટ થઈ હતી. આ દરમિયાન તેની પુત્રી મીશા પણ તેની સાથે જોવા મળી હતી.
મીરા ફરી પહેલીની જેમ ફિટ અને સ્લિમ લુકમાં જોવા મળી હતી. પ્રેગ્નેન્સી દરમિયાન મીરા બહુ જ લાઈમલાઈટમાં રહી હતી.
મીરાએ મહીના પહેલા બીજા બાળકને જન્મ આપ્યો હતો. તસવીરોમાં તમે જોઈ શકો છો પુત્ર જૈન કપૂરના જન્મ બાદ પોતાના શરીર પર બહુ જ ધ્યાન આપી રહી છે.
મુંબઈ: બોલિવૂડ સુપરસ્ટાર શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત કપૂર ગુરુવારે ડિનર પર જઈ રહી હતી ત્યારે સ્પોટ થઈ હતી. તે સમયે બહુ જ હોટ અવતારમાં જોવા મળી હતી. મીરાની આ હોટ અને બોલ્ડ તસવીરો જોવા આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરો...
- - - - - - - - - Advertisement - - - - - - - - -