46 વર્ષની વયે 25 જેવું ફિગર છે આ એક્ટ્રેસનું, શેર કર્યા બિકીની Pics
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેણે જણાવ્યું હતું કે, તે ક્યાંય પણ જાય પોતાના સ્પોર્ટ્સ શૂઝ સાથે જ રાખે છે. હોટલ અથવા જ્યાં રોકાઈ હોય ત્યાં જ દોડતી હોય છે.
એક ઈન્ટરવ્યૂમાં મંદિરાએ જણાવ્યું હતું કે, તેની ઝીરો ફિટનેસનું સિક્રેટ એ છે કે, તે રોજ અંદાજે 10 કિલોમીટર દોડતી હોય છે.
46 વર્ષીય મંદિરા પોતાના કામ અને ફિટનેસ વચ્ચે બેલેન્સ જાળવી રાખે છે, આ જ કારણે તે આટલી વયે પણ ફિટ છે.
મંદિરાનો આ લુક તેને રેગ્યુલર વર્કઆઉટ અને ફિટનેસ ડેડિકેશનને કારણે મળ્યું છે. મંદિરાના ઈન્સ્ટાગ્રામ પર નજર કરીએ તો એવી ઘણી તસવીરો મળી રહેશે જેમાં તે વર્કઆઉટ કરતી જોવા મળી રહે છે.
14 ફેબ્રુઆરી 1999ના રોજ ફિલ્મમેકર રાજ કૌશલ સાથે લગ્ન કરનારી મંદિરા 6 વર્ષના વીરની માતા છે, જેનો જન્મ જૂન 2011માં થયો હતો.
મંદિરા બેદી મોટેભાગે બિકીની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હાલમાં જ તે ફુકેટમાં સ્પોટ થઈ જ્યાં બીચ પર સનબાથ કરતી જોવા મળી. અસલ જિંદગીમાં મંદિરા પોતાનું ખૂબ ધ્યાન રાખે છે પછી તે ફેશન હોય કે ફિટનેસ તે મોટી મોટી એક્ટ્રેસને પાછળ છોડી શકે છે.
નવી દિલ્હીઃ ફિલ્મ દિલ વાલે દુલ્યનિયા લે જાએંગેથી બોલીવુડમાં એન્ટ્રી કરનાર ટેલીવિઝનની શાંતિ એટલે કે મંદિરા બેદીને કોણ નથી ઓળખતું. મંદિરા બેદીની સફર વિશે કહીએ તો તેણે સૌથી વધારે લુક અને સ્ટાઈલમાં ફેરફાર કર્યા છે. ત્યાં સુધી કે તેની બોલ્ડનેસનો નજારો મોટેભાગે સોશિયલ મીડિયા પર જોવા મળતો હોય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -