34 વર્ષની વયે મા બનશે આ હોટ એક્ટ્રેસ, બેબી શાવરમાં જોવા મળ્યો રોયલ લૂક
સુરવીનના બીજા લૂકની વાત કરીએ તો તેણે પીચ રંગનું ઓફ-શોલ્ડર ગાઉન પહેર્યું હતું. સાથે અંબોડો વાળ્યો હતો અને એક્સેસરીઝમાં કાનમાં મોટી ઈયરિંગ્સ પહેરી હતી. સુરવીન પોતાના આ અંદાજથી નવી મમ્મીઓને Fashion Goals આપતી જોવા મળી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચોકર નેકલેસ, 5 લેયરવાળો રાણી હાર, કાનમાં મોટા ઝુમખા, હાથમાં ગોલ્ડન રંગની બંગડીઓ, નાનકડો ચાંલ્લો અને મેચિંગ લિપસ્ટિક. સુરવીનનો આ અંદાજ તેને દરેક પ્રકારે રોયલ લૂક આપતો હતો.
ટ્રેડિશનલ લૂકની વાત કરીએ તો, સુરવીને પીળા રંગની હેવી બનારસી સાડી પહેરી હતી જેને રાણી પિંક રંગના બ્લાઉસ સાથે ટીમ-અપ કર્યો હતો. સાથે વાળમાં અંબોડો વાળીને પિંક રંગના ફૂલ લગાવ્યા હતા.
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ સુરવીન ચાવલા હાલમાં પોતાનો પ્રેગ્નેન્સી ટાઈમ એન્જોય કરી રહી છે. આ દરમિયાન તે કામથી દૂર છે, પરંતુ ઇન્સ્ટાગ્રામ પર તે મોટેભાગે પોતાની તસવીરો શેર કરતી રહે છે. હાલમાં જ તેનું સીમંત યોજાયું હતું. તેની ખાસ વાત એ હતી કે આ ફંક્શનમાં સુરવીન બે અલગ અલગ લુક્સમાં જોવા મળી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -