મુંબઈ પહોંચેલી અનુષ્કાનું વિરાટ કોહલીએ આ રીતે કર્યું સ્વાગત, Pics થયા વાયરલ
વિરાટે હાલમાં જ અનુષ્કાની ફિલ્મ ‘પરી’ જોઈ હતી, જે બાદ તેણે ટ્વીટમાં લખ્યું, ‘આ મારી પત્નીનું સૌથી સારું કામ હોવું જોઈએ…. લાંબા સમય બાદ મેં સૌથી સારી ફિલ્મોમાંથી એક જોઈ છે. હું ઘણો ડરી ગયો હતો પરંતુ મને ગર્વ છે… અનુષ્કા શર્મા.”
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅનુષ્કાને મળતા જ વિરાટે તેને હગ કરી લીધુ. આ તસવીરોમાં બંને ખૂબ જ ખુશ નજર આવી રહ્યા છે.
રવિવારે પત્ની અનુષ્કા પોતાના વ્યસ્ત શિડ્યૂલમાંથી સમય કાઢીને તેને મળવા માટે મુંબઈ પહોંચી હતી, જ્યાં તેને રિસીવ કરવા ખુદ વિરાટ આવ્યો હતો. આ વચ્ચે કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગઈ છે.
મુંબઈઃ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી જં પણ કંઈ કરે છે તે અલગ જ હોય છે. પછી ભલે તે મેદાન પર બેટિંગ હોય, ફિલ્ડિંગ સમયે આક્રમકતા હોય કે પછી મેદાનની બહાર હોય. કોહલી ફરી પોતાના એવા જ અંદાજમાં મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -