Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
અનુષ્કા અને વિરાટ પહેરે છે એકબીજાના કપડાં! જુઓ બેસ્ટ કપલ LOOK
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફેન્સ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની પોસ્ટની રાહ જોતા હોય છે. અનુષ્કા શર્માની આ તસવીર ફેન્સને ઘણી સારી લાગી હતી. ઘણા સમય પછી અનુષ્કા વિરાટ કોહલીને મળી હતી અને તેને કિસ કરતા તસવીર પોસ્ટ કરી હતી. આ તસવીરને 12 કલાકની અંદર જ 20 લાખથી વધુ લાઇક્સ મળી હતી જ્યારે વિરાટની તસવીરને 15 કલાકમાં 21 લાખ લાઇક્સ મળી હતી.
આ પહેલાં પણ વિરાટ તથા અનુષ્કાએ એકબીજાના જેકેટ પહેર્યાં હતાં. આ બંને જ્યારે નવું વર્ષ સેલિબ્રેટ કરવા ઉત્તરાખંડ ગયા હતાં, ત્યારે બંનેએ એકબીજાના જેકેટ પહેર્યાં હતાં.
એરપોર્ટ પર પહોંચેલ અનુષ્કાની આ તસવીર હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. અનુષ્કા જે ટી-શર્ટ પહેરીને એરપોર્ટ પર ક્લિક થઈ છે, તે ટી-શર્ટ પતિ વિરાટ કોહલીની છે.
નવી દિલ્હીઃ પોતાની દરેક લેટેસ્ટ તસવીરમાં અનુષ્કા અને વિરાટ બેસ્ટ કપલ કેમેસ્ટ્રીની ઝલક જોવા મળી રહી છે. કિસ, બગ અને સાથે સમય વિતાવવાની કેટલીય તસવીર શેર કર્યા બાદ અનુષ્કા પોતાના શૂટિંગ શેડ્યૂલ માટે રવાના થઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -