WhatsApp ડાઉન થવા પર આવા ફની જોક્સ થયા વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Nov 2017 12:23 PM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
શુક્રવારે બપોરે અંદાજે 2 કલાકે અચાનક ભારત સહિત વિશ્વભરમાં થોડા સમય માટે વ્હોટ્સએપ ડાઉન થઈ ગયું. જેવા જ આ સમાચાર વાયુવેગે પ્રસરવા લાગ્યા કે તરત જ લોકોએ તેની મજાક ઉડાવવાનું શરૂ કરી દીધું. ટ્વિટર પર #WhatsAppDown ટોપ ટ્રેન્ડ રકવા લાગ્યું હતું. લોકોએ અનેક ફની ટ્વીટ્સ કર્યા, આગળ તમે પણ જુઓ....
- - - - - - - - - Advertisement - - - - - - - - -