અમદાવાદમાં સપાટો બોલાવનાર વિજય નેહરાને ઓળખો, જાણો કેવી રીતે બન્યા IAS
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Aug 2018 03:54 PM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
અમદાવાદ: અમદાવાદમાં ટ્રાફિક, પાર્કિંગ અને ગેરકાયદે બાંધકામ અંગે ઝુંબેશ ઉપાડનાર અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ સપાટો બોલાવ્યો છે. જોકે હવે તેમને દિલ્હી મોકલવા માટેનો તખ્તો ઘડવામાં આવી રહ્યો છે. IAS પાસ આઉટ કર્યા બાદ વિજય નેહરાએ પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. વિજય નેહરા જે સીટીમાં બદલી થઈને જાય છે ત્યાં સપાટો બોલાવી દે છે તો આવો આગળ જોઈએ વિજય નેહરાની કેવી છે સફર...
- - - - - - - - - Advertisement - - - - - - - - -