✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રાજકોટ: ગોંડલમાં વાતાવરણમાં અચાનક પલટો, કરા સાથે વરસાદ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 May 2018 08:12 PM (IST)
1

રાજકોટ: રાજકોટના ગોંડલમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. ગોંડલ તાલુકાના આંબરડી સહિતના ગામમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. આ સાથે જ જેતપુરમાં પણ વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

2

વાતાવરણમાં અચાનક પલટો આવતા કમોસમી વરસાદ થયો છે. ભારે વરસાદ સાથે કરા પડ્યા છે. 40 ડિગ્રી તાપમાન વચ્ચે મેઘરાજ પધારતા જ બાળકોમાં આનંદનો માહોલ ફેલાય ગયો હતો.

3

આ ઉપરાંત ગોંડલ સહિતના નજીક ના ઘણા બધા ગામોમાં કમોસમી વરસાદ થયો છે. રાજકોટના ગોંડલમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે.

  • હોમ
  • રાજકોટ
  • રાજકોટ: ગોંડલમાં વાતાવરણમાં અચાનક પલટો, કરા સાથે વરસાદ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.